છેલ્લા 9 વર્ષથી સાયબર સિક્યુરિટી ક્ષેત્રે કાર્યરત, અજય વોરાએ હજારો વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ ક્ષેત્રને સુરક્ષિત રહેવા માટે તાલીમ આપી છે.Techradix ના સ્થાપક તરીકે, તેમનું લક્ષ્ય ગુજરાતના દરેક નાગરિકને ડિજિટલ રીતે સુરક્ષિત બનાવવાનું છે.
Industry Experience
Security Consultant
સાયબર સુરક્ષાના વિવિધ પાસાઓ પર કાર્યરત અમારી મુખ્ય શાખાઓ.
વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલાઈઝ્ડ ટ્રેનિંગ. CEH થી OSCP, નેટવર્ક, સિસ્ટમ, ક્લાઉડ અને IOT ટ્રેનિંગ પ્રદાન કરે છે.
વ્યાપાર અને સંસ્થાઓ માટે પ્રોફેશનલ સાયબર સિક્યુરિટી કન્સલ્ટન્સી સેવાઓ પ્રદાન કરે છે.
સાયબર જાગૃતિ, શાળાઓમાં સેમિનાર, વર્કશોપ અને સંસ્થાઓ સાથે સહયોગ માટે સમર્પિત.
કોર્પોરેટ જગત માટે અત્યાધુનિક સાયબર સુરક્ષા તાલીમ અને ટ્રેનિંગ મોડ્યુલ્સ.